વિકિપીડિયા : મુક્ત વિશ્વકોષ (ગુજરાતી આવૃત્તિ) વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિ વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિની શરૂઆત જુલાઈ ૨૦૦૪થી થઈ છે.
વિકિસોર્સ : મુક્ત પુસ્તકાલય મુક્ત પુસ્તકાલય. અત્યારે ગાંધીજી, નરસિંહ મહેતા, મીરાં અને અખાની રચનાઓ પ્રાપ્ય છે.
ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન રતિલાલ ચાંદરિયાની આ વેબસાઈટ પર ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે.(વેબસાઈટના ઉપયોગની ભાષા અંગ્રેજી છે.) (Interface in English)