મલ્ટીકલ્ટી : ગુજરાતી મલ્ટીકલ્ટી વેબસાઇટ ઈંગ્લેંડમાં રહેતા ગુજરાતી ભાષી નાગરિકોને શિક્ષણ, સ્વાસ્થ્ય, નોકરી, ઈમિગ્રેશન જેવા વિષયો પર સામાન્ય માહિતી પૂરી પાડે છે.
એરપોર્ટ કનેક્શનસ.ઈંફો લંડનન ગાટવિક એરપોર્ટ પરથી વિવિધ પરિવહન સેવા માટેની વેબસાઈટ. વેબસાઈટ પર તમને Southern trains, Thameslink trains અને ગૅટ્વિકની આવતી-જતી સીધી સેવાઓ ચલાવતી the Airline coaches વિશે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય તેવી માર્ગદર્શિકા મળશે.ઈંટરનેટ દ્વારા ટાઈમટેબલ વિશેની માહિતી અને ટિકિટ ખરીદવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.